એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શ માટે બન્યા?
પોતાની સંપતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં ક્યાં ઝાંઝવતનો ભોગ
બનીને લોહીના આંસુ સારવા મજબૂર બન્યા?
Lohina Aansu
₹235.00 ₹211.50
1000 in stock
book-author | |
---|---|
Book Pages | 194 |
ISBN | 9789361970771 |
publisher | RRS |