એક ઉધ્યોગપતિ અને એક ખ્યાતનામ એડવોકેટ જ્યારે પોતાનાં સંતાનોનાં લગ્ન-પ્રેમ સંબંધે બંધાય છે ત્યારે કોને કેવા સંજોગોમાં પરસ્પરના વૈચારિક વંટોળનો સામનો કરવો પડે છે તેનો અણસાર આપતી આ નવલકથા આજના યંગસ્ટર્સને એટલા માટે પસંદ પડશે કે એમાં એ બધા જ સમાધાનો બતવાયા છે,જે સમસ્યાઑમાંથી યંગસ્ટર્સ પસાર થઈ રહ્યાં છે.એક જ બેઠકે નવલકથા વાંચન પૂરું કરવાની જીદ જગાવતી આ નવલકથામાં આવતી ઇમોશનલથ્રીલ તમને બેશક ગમસે!
Leelee Laganionu Khetar Gujarati Book
₹150.00 ₹135.00
Leelee Laganionu Khetar Gujarati Book By Bharat Tanna
1000 in stock
| Weight | 0.4 kg |
|---|---|
| Dimensions | 21 × 17 × 3 cm |
| book-author | |
| publisher | R R SHETH |
| ISBN | 9789361971402 |
| Book Pages | 124 |










