આ પુસ્તકમાં જે વાર્તાઓ આપવામાં આવી છે તે દ્વારા લેખકોએ લીદર્શીપના વિવિવધ ઉપયોગી અને અસરકારક
FUNDA દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
વાચકો પોતે પણ આ પૌરાણિક વાર્તાઓ વાંચીને પોતાની રીતે પોતાને કામ લાગે તેવો બોધપાઠ ગ્રહણ કરી શકે છે.
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું પહેલું પુસ્તક છે.