શિક્ષકો ત્રણ પ્રકારના હોય છે. પ્રથમ પ્રકારના શિક્ષકો માટે શિક્ષણકર્મ એટલે આનંદનું ઝરણું. બીજી કથાના શિક્ષકો પોતાનો પગાર
વસૂલ થાય તેવું અને તેટલું ભણાવે. ત્રીજી કથાના શિક્ષકો નોકરી કરી ખાય અને જીવનભર સાદે પકહી પેન્શન પણ ખાય. આ પુસ્તકમાં
પ્રથમ કથાના વીસ એવા શિક્ષકોની વાતો થઈ છે, જેઓ માનવીને ઉગાડવાનું કામ કરતાં રહ્યા અને પોતે પણ ખીલતા રહ્યા. સાચો શિક્ષક
પુષ્પની માફક ખીલે છે, જ્યારે કાચો શિક્ષક ખીલે બંધાય છે.
Kelavani Na Rashtriya Rushio
₹250.00 ₹225.00
4998 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351226208 |
Book Pages | 224 |