કાળા સૂરજના રહેવાસી
વિશ્વવિખ્યાત લેખક જુલે વર્ન સ્ટોકલેન્ડ તરફ આકર્ષાયા ન હોત તો આપણને આવી રોમાંચક સાહસોનું
દર્શન કરાવતી અદ્ભુત કથા મળી જ ન હોત. આ કથામાં લેખકે કોલસાની ખાણોમાં જીવાતી જિંદગીનું રોમાંચક
અને દિલધડક વર્ણન કર્યું છે. કોલસાનીસમર્પિત થઈ કોલસાની ઉર્જાને ઉજાગર કરતાં ભૂગર્ભ દેશના ખાણીઓની
અદ્ભુત કથા એટલે જ આ ‘કાળા સૂરજના રહેવાસી’