વ્યક્તિનું જીવન બદલી નાખવા માટે પૉઝિટિવ એનર્જીથી ઉભરાતો એક શબ્દ જ પૂરતો છે. આ પુસ્તકો
તમને પૉઝેટિવ એનર્જીથી ઠસોઠસ એવા એક સામટા 75 પુસ્તકોનો લાભ મળશે. વ્યક્તિના જીવનમાં આમૂલ
પરિવર્તન લાવવામાં પુસ્તક જેવી મહત્વની ભૂમિકા કોઈ ભજવી શક્યું નથી તેની નક્કર સાબિતી ગાંધીજી,
મિલટન અને માર્ટિન લ્યુથર કિંગ (જુનિયર )પૂરી પાડે છે. તમારા હાથમાં રહેલું આ પુસ્તક તમને દશે-દિશાઓ
માંથી સકારાત્મક અને પ્રેરણાત્મક ઉર્જા પૂરી પાડશે અને વૈચારિક પરિવર્તનની પહેલ કરવા માટે સજ્જ કરશે,
એવું તમને અનુભવાશે.
Jivan Badali Nakhe Teva 75 Preranatmak Pustako
₹175.00 ₹157.50
4992 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789388882385 |
Book Pages | 160 |