દુનિયાની લગભગ તમામ ફિલૉસૉફીમાં જો કોઇ એક સર્વ સામાન્ય વાત કહેવામાં આવી હોય તો એ છે કે, વર્તમાનમાં જીવો. આપણે મોટાભાગે વર્તમાનમાં હોતાં જ નથી. કાં ભૂતકાળની સારી કે નરસી ઘટનાઓ વાગોળતાં રહીએ છીએ અને કાં તો ભવિષ્યની ચિંતા કરતાં રહ્યાં છે. આ પુસ્તકમાં ‘ચિંતનની પળે’ કૉલમના એવા લેખોનો સમાવેશ કરાયો છે, જે માણસને પોતાની ઓળખ કરાવે અને જિંદગીને જીવવા જેવી બનાવે.
Jindagi Mapo Nahi Pamo Gujarati Book
₹250.00 ₹225.00
Jindagi Mapo Nahi Pamo Gujarati Book By Krushnakant Unadkat
Out of stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
publisher | R R SHETH |
ISBN | 9789361978494 |
Book Pages | 180 |