જીંદગીને વધુ જીવનલાયક બનાવો, આજે જ.
જિંદગીમાં ઘણીવાર એવું થાય કે તમે તમારા કામથી સંતુષ્ટ હોવા છતાં પણ બધું વ્યવસ્થિત થતું ન હોય. લાખો લોકોને
પ્રેરણા આપનાર ડેલ કાર્નેગી અહી તમને બતાવશો કે તમારા જીવનના દરેક દિવસને વધુ રોમાંચક અને પ્રોત્સાહન બનાવીને
ઈચ્છો તેવી સફળતા કેવી રીતે મેળવી શકાય? જીંદગીને તથા લોકોને નવા દૃષ્ટિકોણથી જુઓ અને તમારી જીંદગીને વધુ જીવનલાયક
બનાવી આવા પ્રશ્નોનું નિરાકરણ લાવો, જેમ કે….
* તમારી સામેની વ્યક્તિ મહત્વની છે તેવું કેવી રીતે દર્શાવી શકાય?
* તણાવમાં આવ્યા વગર શક્તિઓને કેવી રીતે બચાવી શકાય?
* લોકોમાં પૉઝેટિવ વલણ કેવી રીતે કેળવી શકાય?
Jindagi Jivo Ane Kam Ne Mano
₹175.00 ₹157.50
4930 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351226567 |
Book Pages | 200 |