‘જય’ મહાભારતનું મૂળ નામ છે. આ મૂળ નામની જેમ જ તેમાં રહેલાં મૂળ ભાવાર્થ લોકો સુધી પહોંચાડવા દેવદત્ત પટ્ટનાયકે પોતાની સરળ અને રસપ્રદ શૈલીમાં લખ્યું પુસ્તક. જેની બે લાખથી વધુ નકલો
બહાર પડી ચૂકી છે એવું આ બેસ્ટસેલેર પુસ્તક હવે ગુજરાતી વાંચકો માટે પ્રસ્તુત છે.