Gurudatt Trianki Shokantika

By (author)Arun Khopkar

499.00 449.10

1000 in stock

ચંદ્રથી કોણ અજાણ છે? પણ આપણે ચંદ્રને તેની સમગ્રતામાં જાણીએ છીએ ખરાં? એવું જ અતિપ્રખ્યાત વ્યક્તિઓ
વિશે પણ થતું હોય છે.
ગુરુદત્ત. આ નામથી કોણ અજાણ છે?
અતિપ્રખ્યાત હોવાથી ઘણીવાર આપણે એ વ્યક્તિની પ્રતિભા સમજવામાં થાપ પણ ખાઈ જઈએ તેવું બને. અનેક
પાસાંથી આપણે અજાણ રહી જતાં હોઈએ છીએ, આવી પ્રતીતિ આ પુસ્તક વાંચતાં થઈ.

SKU: BK-NBA-15376
Categories:,
book-author

Book Pages

246

ISBN

9789366576862

publisher

Navbharat Sahitya Mandir