‘ગુલામગીરી’ ના અભ્યાસ થકી બહુજન શોષિત, વંચિત અને ઉપેક્ષિત સમાજ સભાન અને જાગૃત બની
પોતાના હક, અધિકાર પરત્વે જાગૃત થશે તથા શોષણવાદી અને અન્યાયી ધર્મની પકડમાંથી મુક્ત બની
સમતાવાદી અને ન્યાયી સમાજનું નિર્માણ કરશે ત્યારેજ ઉન્નત અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ સાકર થશે,
અન્યથા સામાજિક સંઘર્ષની લડત ચાલુ જ રહેશે.
Gulamgiri
₹249.00 ₹224.10
1000 in stock
book-author | |
---|---|
Book Pages | 128 |
ISBN | 9789393235756 |
publisher | Balvinod Prakashan |