“ગુફતગૂ”માં રમેશ પુરોહિતે ભુલાઈ ગયેલા શેરના સરનામા આપ્યાં છે.કવિની ભાષા,કહેવાની લઢણ,પ્રતીકોના પ્રયોગથી માંડી શેરની સમગ્ર પ્રતિભાને અઢાર બાજુથી ચકાસીને શેર લીધા છે. રમેશ પુરોહિતે પ્રત્યેક વિષય વિશે શેર રજૂ કરતાં પહેલા યોગ્ય ભૂમિકા બાંધી વાતાવરણ તૈયાર કર્યું છે.
Guftagu Gujarati Book
₹335.00 ₹301.50
Guftagu Gujarati Book By Ramesh Purohit
Out of stock
| Weight | 0.4 kg |
|---|---|
| book-author | |
| publisher | Arunoday Prakashan |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 298 |










