જ્યારે જીવનમાં ઘણાં પાસાઓ આપણા નિયંત્રણની બહાર હોય ત્યારે તેમનો સામનો કેવી રીતે કરવો એ આપણે
નક્કી કરવાનું છે. “ગનબાતે” આપણી પાસે જે છે એનથી શ્રેષ્ઠ આપવાની વાત કરે છે. આપણી સામે આવતી મુશ્કેલીઓના
ઉકેલ શોધવા અને એ સત્યમાંથી તાકાત મેળવવી કે આપણે હંમેશા સફળ જ થઈને એ શક્ય નથી.
Ganbattee : Hamesa aagal vadhvani japani kala
₹399.00 ₹359.10
1000 in stock
book-author | |
---|---|
Book Pages | 192 |
ISBN | 9789355432735 |
publisher | Munjal Publication house |