Draupadi

By (author)Pratibha Ray

299.00 269.10

992 in stock

દ્રૌપદી – ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું સશક્ત અને સંવેદનશીલ પાત્ર. કૃષ્ણને સમર્પિત અને પાંડવોને પરણેલી દ્રૌપદીનું જીવન અનેક દિશાઓમાં ફેલાયેલું રહ્યું, અને તેમ છતાં તેનું વ્યક્તિત્વ વહેંચાયું પણ નહીં અને તૂટ્યું પણ નહીં. દ્રૌપદીનું સીમાસ્તંભરૂપ જીવન મહાભારતના ઘટનાચક્રને અનેક વિશિષ્ટ પરિમાણો આપવા સમર્થ રહ્યું. નારીમનની વાસ્તવિક પીડા, સુખ-દુ:ખ અને વ્યક્તિગત સંબંધોની જટિલતાને મૂળથી સમજવાની શક્તિ – આ નવલકથાની વિશિષ્ટતા છે. પ્રગટ પ્રેમ અને અપ્રગટ પીડા એ સમસ્ત સ્ત્રીજાતિની નિયતિ રહી છે. દ્રૌપદી એનું સચોટ ઉદાહરણ છે.

SKU: BK-RRA-16228
Categories:,
book-author

Book Pages

175

ISBN

9789361970498

publisher

RRS