ધનવાનોના પાંચ નિયમો
જેમ ગણિતશાસ્ત્રી બનવા માટે ગણિતના સામાન્ય નિયમોની જાણ હોવી જોઈએ તેવી જ રીતે ધનવાન થવા માટે આપણને ધનવાન
થવાના નિયમોની પણ સમજ હોવી જોઈએ.
હકિકતમાં ધનવાન થવું એટલું અઘરૂ નથી, જેટલું સામાન્ય રીતે માનવામાં આવે છે. તમારી પરિસ્થતિ વૉલ્ટ ડિઝની કરતાં તો સારી જ હશે
કે જેમની પાસે પોતાના ફાટેલા ચંપલ સીવડાવવાના પૈસા પણ નહોતા, તમારે ધીરુભાઈ અંબાણીની જેમ પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહી ભરવું પડ્યું
હોય અથવા તમે ક્યારે એન્ડુ કાર્નેગી જેવી કાળી મજૂરી કરી છે? તમારી સ્થિતિ ચોક્કસ હરલેન સેન્ડર્સ કરતાં તો સારી જ હશે જેઓ 60 વર્ષની
ઉંમરે પણ ફક્કડ ગિરધારી હતા. તો પણ આ તમામ લોકોમાં એક વાત સામાન્ય હતી.
Dhanvano Na Panch Niyamo
₹325.00 ₹292.50
997 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351228172 |
Book Pages | 272 |