પ્રેમ પરમતત્ત્વ છે. પરમાત્માસ્વરૂપ છે. પ્રેમ સ્વયં એક પુરસ્કાર છે. પ્રેમમાં હોવું એ જીવનની અદ્ભુત ઘટના છે. પ્રેમમાં માણસની દૃષ્ટિની સાથે જીવન અને આખું જગત બદલાઈ જાય છે. માણસને દરેક બાબત અનેરી અને અનોખી લાગવા માંડે છે.આવી અનેક બાબતો અંગે તમને નવેસરથી વિચારવા માટે પ્રેરણા આપતું આ પુસ્તક આજે જ વાંચો.
Dhabkar Gujarati Book
₹200.00 ₹180.00
Dhabkar Gujarati Book By Raghavji Madhad
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
publisher | R R SHETH |
ISBN | 9788119644889 |
Book Pages | 164 |