અંધશ્રદ્ધા એ આપણા દેશનો મોટો રોગ છે.
આજના યુગમાં આખી દુનિયા જ્યારે વિકસતી,કૂદકે ને ભૂસકે આગળ વધી રહી હોય,ત્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ રહેવું કેમ પોસાય?
લોકોને છેતરપિંડીથી છોડાવવા,વિજ્ઞાન સમજાવવા,ધૂતારાઓની પોલ ખુલ્લી પાડવા તથા વૈજ્ઞાનિક અભિગમ દ્વારા લોકજાગૃતિ કેળવવાના હેતુસર આ પુસ્તકની રચના કરવામાં આવી છે.