આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ, આ પુસ્તકમાં આવા બધા જ માણસોની વાત કરાઈ છે. તેમની વાતો તમે જાણશો અને તેમના ઉલેચાયેલા આંતરમનનો તાગ મેળવવાની કોશિશ કરશો તો તમને જણાશે કે આપણામાં અને એમનામાં કોઈ જ તફાવત નથી. એટલે જ તેમની આવી બીમાર મનોસ્થિતિને સ્વીકારી સમાજના સામાન્ય પ્રવાહમાં તેમને ભેળવવા માટેની તમામ કોશિશો આપણે કરવી જોઈએ.
Bipolar Disorder Gujarati Book
₹400.00 ₹360.00
Bipolar Disorder Gujarati Book By Dr.Mrugesh Vaishnav
998 in stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
publisher | Zen Opus |
ISBN | 9789389361742 |
Book Pages | 274 |