Bharatkool : Sanskrutino Sannivesh…Paramparani Pranpratistha

By (author)Hardwar Goswami

249.00 224.10

1000 in stock

માર્ક ટ્વેઈને કહ્યું છે કે ‘ભારત માનવજાતિનું પારણું છે. ભાષાનું જન્મસ્થળ છે. ઇતિહાસની જનેતા છે. પરંપરાની દાદીમા છે. રીતરિવાજોની વડદાદી છે.’ ભારતીય સંસ્કૃતિની અનેક વિશેષતાઓ છે. જે આ પુસ્તકમાં પ્રતિબિમ્બિત થાય છે. આ પુસ્તક વાંચીને ખ્યાલ આવે છે કે આપણે કેવી ભવ્ય પરંપરાના વારસ છીએ. આપણા રીતિરિવાજોમાં અનેક વૈજ્ઞાનિક તથ્યો છે એની વાત અહીં બખૂબી પ્રસ્તુત થઇ છે. સંસ્કૃત ભાષામાંથી પ્રેરણા લઇ અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. આર્યુવેદની મહાન ઉપયોગીની કદર આપણે કરી શક્યા નથી.

SKU: BK-NBA-15347
Categories:,
book-author

Book Pages

128

ISBN

9789393237804

publisher

Navbharat Sahitya Mandir