ભારતના અગ્રગણ્ય ઉધ્યોગપતિઓનો વિસ્તૃત આલેખ છે. આ લોકો 21 મી સદીમાં ભારતની આર્થિક પ્રગતિની તાકાત છે.
ભારતની અભિભૂત કરનારી સફળતાના પાછળના ચહેરા છે.
તે બધા ઉધ્યોગપતિઓ આ પુસ્તકમાં સામેલ છે. ભારતીય પારંપરિક ઉધ્યોગ સાથે સંકળાયેલા બે મોટા નામ – રતન ટાટા અને કુમાર મંગલમ બિરલા,
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નવા ગુરુ-નંદન નીલેકનની અને અઝીમ પ્રેમજી ટીવી અને ટેલીફોન ક્ષેત્ર સાથે સંકળાયેલી હસ્તીઓ-
સુનેલ ભારતી મિત્તલ, સુભાષ ચંદ્રા અને રાજીવ ચંદ્રશેખર અને અન્ય.
Bharat Ni Safalta Na Shilpi
₹150.00 ₹135.00
4992 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351224426 |
Book Pages | 136 |