Animal Farm Gujarati Book

200.00 180.00

Animal Farm Gujarati Book By Sharifa Vijliwala

999 in stock

‘૧૯૮૪’ નામની નવલકથામાં ભવિષ્યમાં આવી પડનારા દુરીતોની આગાહી કરનાર જ્યોર્જ ઓરવેલ ‘એનિમલ ફાર્મ’ નવલકથામાં રૂપકથા વડે ઠગારી નિવડેલી આશાઓની વાત કરે છે. જે વ્યવસ્થા સંપૂર્ણ સમાનતાના સિદ્ધાંત પર ઊભી કરવામાં આવી હતી. તેમ પણ કેવી રીતે આપખુદશાહી પ્રવેશી જાય તેની આ નવલકથા વાત કરે છે.

Category:
Weight 0.4 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

Gurjar Sahitya Prakashan

ISBN

9789395874908

Book Pages

106