Aftershock

By (author)Haresh Dholakiya

175.00 157.50

10 in stock

આફ્ટરશોક
શું ભૂકંપ ધરતીને જ ખલભાળવે છે?
વ્યક્તિઓને પણ અસર નથી કરતો?

પછી પણ આવે છે ‘આફ્ટરશૉક’!
વર્ષો સુધી કંપન ચાલે છે.
પછીની પેઢીને પણ ધ્રુજાવે છે.

સ્થૂળ ભૂકંપ પછી
સંબંધોને પ્રભાવિત કરતાં
‘આફ્ટરશોક’ ની કથા છે આ !

SKU: BK-RRA-0296
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789381315736

Book Pages

160