સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો-સંતો અવતરતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો- ઋષિઓનું જીવન-સ્વરૂપ
લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારી ભાવના છે
આદિકવિ વાલ્મીકિજી એક નામ છે, જેઓ ભરતવર્ષણ સાંસ્કૃતિક, ધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવુ વિરાટ પ્રદાન કરી
ચૂક્યા છે.