સ્વાતંત્ર્ય બાદ કચ્છએ બે યુદ્ધો નો અનુભવ કર્યો. ૧૯૬૫ અને ૧૯૭૧ આ બંને યુદ્ધો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કચ્છને પ્રભાવિત કરી ગયા.આમાં ૧૯૬૫ નું યુદ્ધ મહત્વનું રહ્યું.તેમાં કચ્છનો કેટલોક હિસ્સો ગુમાવવો પડયો. એ પાકિસ્તાન માં ગયો. યુદ્ધ દરમિયાન જે જે ઘટનાઑ ઘટી તે બધાનું દસ્તાવેજીકરણ આ પુસ્તકમાં જોવા મળે છે.આ પુસ્તકનું વાંચન ભાવિ નેતાઓ અને પ્રજાજનોને જાગૃત કરે તેવી આશા રાખીએ છીએ.
1965nu Yuddha Kutchhano Angbhang Kona Vanke? Gujarati Book
₹225.00 ₹202.50
1965nu Yuddha Kutchhano Angbhang Kona Vanke? Gujarati Book
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
Dimensions | 21 × 17 × 3 cm |
book-author | |
publisher | Navbharat Sahitya Mandir |
ISBN | 9789393237552 |
Book Pages | 126 |